હિરાસર એરપોર્ટ પર પાર્કિંગના ઉઘરાણા બંધ: 30 મિનિટથી 2 કલાકના રેટ જાહેર; 12 મિનિટ FREE.
હિરાસર એરપોર્ટ પર પાર્કિંગના ઉઘરાણા બંધ: 30 મિનિટથી 2 કલાકના રેટ જાહેર; 12 મિનિટ FREE.
Published on: 22nd July, 2025

રાજકોટ INTERNATIONAL એરપોર્ટ પર પાર્કિંગના નામે ઉઘરાણા બંધ થશે. ટુ-વ્હીલરથી બસના 30 મિનિટથી 2 કલાકના રેટ જાહેર થયા છે. મુસાફરોને pickup-drop કરવા 12 મિનિટ FREE રહેશે. કેબ એસોસિએશનના ધરણા બાદ, ડિજિટલ સ્કેનરથી ચાર્જ વસૂલાશે. અગાઉ પાર્કિંગના નામે લૂંટના વીડિયો સામે આવ્યા હતા. સાંસદની અધ્યક્ષતામાં બેઠકમાં પણ આ બાબતે ચર્ચા થઈ હતી.