જગદીપ ધનખડનું રાજીનામું મંજૂર; PM મોદીની પ્રતિક્રિયા.
Published on: 22nd July, 2025
જગદીપ ધનખડ એ રાજીનામું આપ્યું, રાષ્ટ્રપતિએ મંજૂર કર્યું. 74 વર્ષીય ધનખડ 2022થી ઉપ રાષ્ટ્રપતિ હતા. તેમણે સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપતાં રાજીનામું આપ્યું. સંસદના ચોમાસું સત્રના પ્રથમ દિવસે જ ઉપ રાષ્ટ્રપતિના રાજીનામાથી ખળભળાટ મચી ગયો.
જગદીપ ધનખડનું રાજીનામું મંજૂર; PM મોદીની પ્રતિક્રિયા.

જગદીપ ધનખડ એ રાજીનામું આપ્યું, રાષ્ટ્રપતિએ મંજૂર કર્યું. 74 વર્ષીય ધનખડ 2022થી ઉપ રાષ્ટ્રપતિ હતા. તેમણે સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપતાં રાજીનામું આપ્યું. સંસદના ચોમાસું સત્રના પ્રથમ દિવસે જ ઉપ રાષ્ટ્રપતિના રાજીનામાથી ખળભળાટ મચી ગયો.
Published on: July 22, 2025