જૂનાગઢમાં 'પુષ્પા' સ્ટાઇલમાં ચંદનની ચોરી: રાત્રે જંગલમાં ઘૂસી વનકર્મી પર હુમલાનો પ્રયાસ કરી તસ્કરો ફરાર.
Published on: 22nd July, 2025
જૂનાગઢના દાતાર જંગલમાં 'પુષ્પા' સ્ટાઇલમાં ચંદનની ચોરી, 21 જુલાઈએ રાત્રે 2 વાગ્યે વનકર્મીઓને અવાજ સંભળાયો. તપાસ કરતાં બે શખ્સો કુહાડીથી ચંદન કાપતા જોવા મળ્યા. વનકર્મીઓએ જાણ કરતા આરોપીઓએ હુમલાનો પ્રયાસ કર્યો અને તેઓ ફરાર થઇ ગયા. 6-7 જેટલા ચંદનના વૃક્ષો કપાયેલી હાલતમાં મળી આવ્યા, જ્યારે આરોપીઓની શોધખોળ ચાલુ છે. DCF દ્વારા તપાસ શરૂ કરાઇ છે.

Published on: July 22, 2025