જામનગર મનપાના ઢોર ડબ્બામાંથી એક મહિનામાં 1038 ગાયો કચ્છ પાંજરાપોળમાં મોકલાઈ.
જામનગર મનપાના ઢોર ડબ્બામાંથી એક મહિનામાં 1038 ગાયો કચ્છ પાંજરાપોળમાં મોકલાઈ.
Published on: 22nd July, 2025

જામનગર મનપાના ઢોર ડબ્બા હાઉસફુલ થતા, સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવથી 1038 ગાયોને કચ્છની કચ્છી ભાનુશાલી સેવા ટ્રસ્ટ સંચાલિત ગૌશાળામાં મોકલાઈ. પ્રત્યેક ગાયના ₹10,700 ના અનુદાન સાથે મોકલાઈ, કાર્યવાહી ચાલુ છે. રસ્તા પર રખડતા ઢોર પકડીને ડબ્બામાં મૂકવામાં આવે છે.