જામનગર: રંગમતી-નાગમતી નદી અને લાખોટા તળાવનું પાણી પ્રદૂષિત, સેમ્પલ લઈ કાર્યવાહીનો દેખાડો.
જામનગર: રંગમતી-નાગમતી નદી અને લાખોટા તળાવનું પાણી પ્રદૂષિત, સેમ્પલ લઈ કાર્યવાહીનો દેખાડો.
Published on: 22nd July, 2025

લાખોટા તળાવમાં રંગમતી-નાગમતી નદીનું કેમિકલયુક્ત પાણી આવતા પ્રદૂષણ. ફરિયાદો બાદ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા 27 જૂને સેમ્પલ લેવાયા, જે લેબોરેટરીમાં પૃથક્કરણ માટે મોકલાયા, રિપોર્ટ આવી ગયો છે. ઉદ્યોગો કેમિકલ યુક્ત પ્રવાહીનો નિકાલ કરે છે.