મનસુખ વસાવા: 'કેજરીવાલને કાયદાનું ભાન હોવું જોઈએ'; તોફાની MLAને છોડાવનારને ડબલ સજા થવી જોઈએ.
Published on: 22nd July, 2025
દેડિયાપાડામાં AAP ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન મુદ્દે રાજકીય ગરમાવો, કેજરીવાલ અને ભગવંત માનની મુલાકાતથી ભાજપ-AAP વચ્ચે શાબ્દિક યુદ્ધ. મનસુખ વસાવાએ કહ્યું કે, કેજરીવાલને કાયદાનું ભાન હોવું જોઈએ, આવા લોકોને છોડાવવા આવનાર સામે ડબલ સજા થવી જોઈએ. સંમેલન યોજવાથી ચૈતર વસાવા છૂટશે નહિ. Kejriwal અને Bhagwant Mane કાયદાકીય પ્રક્રિયાનો ભાગ બને.

Published on: July 22, 2025