ચાંદી ALL TIME HIGH: ભાવ ₹ 787 વધી ₹ 1.14 લાખ/કિલો, સોનું ₹ 467 મોંઘુ, 10 ગ્રામનો ભાવ ₹ 99,363.
Published on: 22nd July, 2025
આજે ચાંદીનો ભાવ ALL TIME HIGH સ્તરે પહોંચ્યો. IBJA મુજબ, ચાંદીનો ભાવ ₹ 787 વધી ₹ 1,14,252 પ્રતિ કિલો થયો, જ્યારે સોનું તેના ALL TIME HIGH નજીક પહોંચ્યું. 24 કેરેટ સોનાનો ભાવ ₹ 467 વધી ₹ 99,363 પ્રતિ 10 ગ્રામ થયો. અજય કેડિયાના જણાવ્યા અનુસાર US ટેરિફના લીધે ભૂ-રાજકીય તણાવના કારણે સોનાની માંગ વધી રહી છે, જે આ વર્ષે ₹ 1 લાખ 3 હજાર સુધી પહોંચી શકે છે અને ચાંદી ₹ 1 લાખ 30 હજાર સુધી પહોંચી શકે છે. હંમેશા BIS હોલમાર્ક વાળું સોનું ખરીદો.

Published on: July 22, 2025