લાજપોર જેલમાં ફેનિલને બિલાડીએ બચકું ભર્યું; ANTI-RABIES વેક્સિન અપાઈ, ગ્રીષ્મા હત્યા કેસના આરોપીને હોસ્પિટલમાં લવાયો.
લાજપોર જેલમાં ફેનિલને બિલાડીએ બચકું ભર્યું; ANTI-RABIES વેક્સિન અપાઈ, ગ્રીષ્મા હત્યા કેસના આરોપીને હોસ્પિટલમાં લવાયો.
Published on: 22nd July, 2025

ગ્રીષ્મા હત્યાકાંડના આરોપી ફેનિલ ગોયાણીને લાજપોર જેલમાં બિલાડીએ બચકું ભરતા સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો. તેને ANTI-RABIES વેક્સિન અને ધનુરનું ઇન્જેક્શન અપાયું. 2022માં ફેનિલે ગ્રીષ્માની જાહેરમાં હત્યા કરી હતી, જેમાં તેને ફાંસીની સજા થઈ છે. સલામતી માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.