MS યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થીઓ ટેકનોલોજી ફેકલ્ટીને દર વર્ષે 50 લાખની સહાય આપશે.
MS યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થીઓ ટેકનોલોજી ફેકલ્ટીને દર વર્ષે 50 લાખની સહાય આપશે.
Published on: 22nd July, 2025

MS યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીના પૂર્વ વિદ્યાર્થીઓએ ફેકલ્ટીને 50 લાખ રૂપિયાની સહાય કરવાનું નક્કી કર્યું છે. આગામી દિવસોમાં યુનિવર્સિટી સત્તાધીશો સાથે MOU કરવામાં આવશે. આ સહાય ભારત તેમજ અમેરિકા સહિત અન્ય દેશોમાં સ્થાયી થયેલા વિદ્યાર્થીઓ આપશે.