અમદાવાદમાં PG માટે કડક નિયમો: સોસાયટીનું NOC ફરજિયાત.
અમદાવાદમાં PG માટે કડક નિયમો: સોસાયટીનું NOC ફરજિયાત.
Published on: 22nd July, 2025

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને PG સંચાલન માટે SOP જાહેર કરી છે. સોસાયટી પાસેથી NOC લેવું ફરજિયાત છે, સાથે AMC પાસેથી ફાયર સેફ્ટી, પોલીસ અને એસ્ટેટ વિભાગની મંજૂરી પણ જરૂરી છે. PG સંચાલકોએ નિયમો લાગુ થયાના 30 દિવસમાં મહાનગરપાલિકામાં અરજી કરીને મંજૂરી મેળવવાની રહેશે.