જામનગરમાં પરિણીતાનો રંગમતી નદીમાં ઝંપલાવી આપઘાત.
જામનગરમાં પરિણીતાનો રંગમતી નદીમાં ઝંપલાવી આપઘાત.
Published on: 22nd July, 2025

જામનગરમાં રહેતી 45 વર્ષીય પરિણીત મહિલા રમીલાબેન કોઠીયાએ રંગમતી નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી. તેણી પોતાના ઘરેથી એકાએક ચાલી ગઈ હતી. ગઈકાલે તેણીનો મૃતદેહ મળી આવ્યો હતો. પતિ હરેશભાઈ કોઠીયાએ પોલીસને જાણ કરતાં સિટી A ડિવિઝનના ASIએ તપાસ હાથ ધરી છે.