ચાલુ વિધાનસભામાં મંત્રી સટ્ટો-જુગાર રમતા હોવાનો વીડિયો વાઈરલ, રાજીનામું આપવાની વાત.
ચાલુ વિધાનસભામાં મંત્રી સટ્ટો-જુગાર રમતા હોવાનો વીડિયો વાઈરલ, રાજીનામું આપવાની વાત.
Published on: 22nd July, 2025

Agriculture Minister માણિકરાવ કોકાટે વિધાનસભામાં સટ્ટો રમતા હોવાના આરોપોથી ઘેરાયા. તેમણે તપાસ માટે CM ફડણવીસ, ડેપ્યુટી CM અજીત પવાર અને સ્પીકર નાર્વેકરને પત્ર લખવાની વાત કરી. સત્ય સાબિત થતાં શિયાળુ સત્રમાં રાજ્યપાલને રાજીનામું આપશે.