વડોદરાના 569 ગામોના 59439 સર્વે નંબરોની જમીનો હવે નવી શરતથી જૂની શરતમાં ફેરવાઈ.
વડોદરાના 569 ગામોના 59439 સર્વે નંબરોની જમીનો હવે નવી શરતથી જૂની શરતમાં ફેરવાઈ.
Published on: 22nd July, 2025

વડોદરાના 569 ગામોના 59439 સર્વે નંબરોને સ્વયં જૂની શરતોમાં પરિવર્તિત કરાયા. મુખ્યમંત્રીએ ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણયો લીધા હતા. મહેસુલી પ્રક્રિયામાં સરળીકરણથી વ્યાપાર, ધંધા-રોજગારને વેગ મળશે. નવી શરતની જમીનો જૂની શરતમાં પરિવર્તિત કરવાથી ખેડૂતોને પ્રીમિયમ ભરવામાંથી રાહત મળશે. હવે કલેક્ટરની પૂર્વ મંજૂરી લેવાની જરૂર નથી.