દૂધ સાગર ડેરીના અશોક ચૌધરી GCMMFના નવા ચેરમેન અને ગોરધન ધામેલીયા વાઇસ ચેરમેન તરીકે સર્વાનુમતે નિમણૂક પામ્યા.
Published on: 22nd July, 2025
GCMMFના ચેરમેન તરીકે અશોક ચૌધરી અને વાઈસ ચેરમેન તરીકે ગોરધન ધામેલીયાની નિમણૂક થઈ. અમૂલનું માર્કેટિંગ કરતાં GCMMFનું ટર્નઓવર 90 હજાર કરોડ છે. GCMMFમાં ઇલેક્શનને બદલે સિલેક્શન જેવી પરંપરા છે. 1973માં ડો.કુરિયનએ GCMMFની સ્થાપના કરી હતી. ગુજરાતના 18 ડેરી સંઘોના ચેરમેન દ્વારા મત આપવામાં આવે છે.

Published on: July 22, 2025