દીવના દગાચી ગામનો જયેશ 19 જુલાઈથી ગુમ, એક્ટિવા મળ્યું, પ્રશાસનનું ડ્રોન ઓપરેશન.
Published on: 22nd July, 2025
દીવના દગાચી ગામનો જયેશ નામનો યુવક 19 જુલાઈથી ગુમ છે, જેના માટે દીવ પ્રશાસન ડ્રોન કેમેરાથી શોધખોળ કરી રહ્યું છે. પરિવારે શોધખોળ બાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. બે દિવસ પહેલાં એક્ટિવા દીવ-નાગવા રોડ પરથી મળ્યું. યુવક દરિયામાં પડ્યો હોવાની આશંકાથી પ્રશાસન દ્વારા દરિયાકિનારાના વિસ્તારમાં ડ્રોનથી સઘન શોધખોળ ચાલુ છે અને સ્થાનિક લોકોમાં અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે.

Published on: July 22, 2025