શ્રેયસ તલપડેને છેતરપિંડી કેસમાં સુપ્રીમ કોર્ટની રાહત: ધરપકડ પર સ્ટે
Published on: 22nd July, 2025
'ગોલમાલ' ફેમ શ્રેયસ તલપડેને મલ્ટી માર્કેટિંગ ફર્મ સાથેના 9.12 કરોડના છેતરપિંડી કેસમાં સુપ્રીમ કોર્ટે રાહત આપી, ધરપકડ પર સ્ટે મૂક્યો. જસ્ટિસ બીવી નાગરત્ના અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેન્ચે હરિયાણા પોલીસને નોટિસ પાઠવી. આ અરજી અભિનેતા દ્વારા દાખલ કરવામાં આવી હતી.

Published on: July 22, 2025