Jamnagar: એક સપ્તાહમાં 115 રસ્તે રઝળતા ઢોર પકડાયા અને ઢોરના ડબ્બામાં મુકાયા.
Jamnagar: એક સપ્તાહમાં 115 રસ્તે રઝળતા ઢોર પકડાયા અને ઢોરના ડબ્બામાં મુકાયા.
Published on: 22nd July, 2025

Jamnagar મહાનગરપાલિકા દ્વારા રસ્તે રઝળતા ઢોરને પકડવાની કામગીરી ચાલુ છે. છેલ્લા એક સપ્તાહમાં શહેરમાંથી 115 ઢોર પકડાયા. હાપા પશુવાડામાં 465 ગાયો, રણજીત સાગર રોડ પર 415 નંદી અને બેડેશ્વરમાં 169 ગાયોને રાખવામાં આવી છે. આ કામગીરી શહેરને stray cattle થી મુક્ત કરવા માટે છે.