લાલપુરમાં પરપ્રાંતિય યુવાનની હત્યા કરનારા આરોપીઓ ગિરફ્તાર: Jamnagar Murder Case ઉકેલાયો.
લાલપુરમાં પરપ્રાંતિય યુવાનની હત્યા કરનારા આરોપીઓ ગિરફ્તાર: Jamnagar Murder Case ઉકેલાયો.
Published on: 22nd July, 2025

Jamnagar જિલ્લાના લાલપુરમાં રામદૂત નગરમાં યુપીના યુવાનની હત્યા થઈ હતી. સામાન્ય બોલાચાલીમાં હત્યા થઈ, પોલીસે બન્ને આરોપી આકાશ દીપક સિંહ તથા અવનીશ સુરેન્દ્રસિહની ધરપકડ કરી. દિલીપકુમાર પર લાકડી અને ગેસની નળીથી હુમલો થયો હતો. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.