જામનગરમાં કાલાવડ નાકા બહાર જર્જરિત ઓવરબ્રિજ પર ટ્રાફિક જામ થતા તંત્રની ચિંતા વધી.
જામનગરમાં કાલાવડ નાકા બહાર જર્જરિત ઓવરબ્રિજ પર ટ્રાફિક જામ થતા તંત્રની ચિંતા વધી.
Published on: 22nd July, 2025

જામનગરના કાલાવડ નાકા બહારના પુલ પર ટ્રાફિક જામ થયો, રોડ પર લાંબી લાઈન લાગી. કોઈ ભારે વાહનો ન હોવા છતાં કાર, રીક્ષા જેવા વાહનો ફસાયા. જોખમી પુલ પર વાહનોની અવરજવરથી તંત્ર ચિંતિત થયું. પોલીસે જહેમત લઈને એક કલાક બાદ ટ્રાફિક પૂર્વવત કર્યો.