ધ્રોલ પાસે વાગુદડથી ઇકો કારમાં English દારૂ ઘુસાડતા ત્રણ પરપ્રાંતિય શખ્સો પકડાયા.
ધ્રોલ પાસે વાગુદડથી ઇકો કારમાં English દારૂ ઘુસાડતા ત્રણ પરપ્રાંતિય શખ્સો પકડાયા.
Published on: 22nd July, 2025

Jamnagar Liquor Crime: ધ્રોળ નજીક વાગુદડ પાસેથી ઇકો કારમાં English દારૂનો જથ્થો ઘુસાડાઈ રહ્યો હતો, બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો. દરોડા દરમિયાન જી.જે. 10 સી.જી. નંબરની ઈકો કારમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો અને ત્રણ આરોપીઓ પકડાયા. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.