અમદાવાદ એરપોર્ટ અને સુરતની બે SCHOOLને ઉડાવી દેવાની ધમકી, પોલીસ તપાસ શરૂ.
અમદાવાદ એરપોર્ટ અને સુરતની બે SCHOOLને ઉડાવી દેવાની ધમકી, પોલીસ તપાસ શરૂ.
Published on: 22nd July, 2025

Ahmedabad અને Suratમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ અને સુરતની બે SCHOOLને બોમ્બથી ઉડાવી દેવાના EMAIL મળ્યા છે. ધમકીભર્યા મેઇલ મળતાની સાથે જ પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને તપાસ ચાલુ છે. Bomb blast threat મળતા તંત્ર દોડતું થયું.