Instagram નું નવું auto-scroll feature: રીલ્સ જોવા માટે આંગળીઓ નહીં ચલાવવી પડે.
Published on: 21st July, 2025
Instagram દ્વારા યુઝર્સ માટે auto-scroll ફીચર લોન્ચ કરાયું છે, જે રીલ્સ જોવાનું સરળ બનાવશે. રીલ્સના બંધાણીઓ માટે આ ફીચર ખૂબ જ ઉપયોગી છે, કેમ કે હવે રીલ પૂરી થયા બાદ બીજી રીલ જોવા માટે આંગળીનો ઉપયોગ કરવાની જરૂર નહીં રહે. Instagram પોતે જ રીલ બદલી આપશે, જે યુઝર experience ને વધુ સારું બનાવશે.

Published on: July 21, 2025