સુરત શિક્ષણ સમિતિની શાળામાં ગણિત-વિજ્ઞાન મેળો બીજા સત્રમાં યોજવાની સંઘની માંગણી.
Published on: 10th September, 2025
Surat Education Committeeની શાળામાં ગણિત-વિજ્ઞાન મેળો બીજા સત્રમાં યોજવા વિનંતી છે, કારણ કે પહેલા સત્રમાં ઉત્સવો, રજાઓ અને શિક્ષકોની ટ્રેનિંગને કારણે તૈયારી માટે સમય ઓછો મળ્યો છે. શિક્ષકો હાલમાં ટ્રેનિંગમાં છે અને ત્રિમાસિક પરીક્ષા પણ ચાલી રહી છે.વરસાદી વાતાવરણ પણ છે, તેથી દિવાળી વેકેશન બાદ આયોજન કરવું યોગ્ય રહેશે.