મધુરિમા ન્યૂઝ: ભારતમાં મહિલા CAની સંખ્યામાં વધારો, શિક્ષણ અને ટેક્નોલોજી મુખ્ય કારણો છે.
Published on: 22nd July, 2025
ભારતમાં ICAI સંસ્થામાં મહિલા CAની ભાગીદારી વધીને 30%થી વધુ થઈ છે, જે પહેલા 8% હતી. આશરે 3 લાખ સભ્યોમાંથી 90,000 મહિલાઓ છે. શિક્ષણ, ટેક્નોલોજી અને ICAIના સહાય કાર્યક્રમોથી આ બદલાવ આવ્યો છે. જેમાં પ્લેસમેન્ટ ડ્રાઇવ, ટ્રેનિંગ અને ફાઇનાન્શિયલ મદદ મળે છે. CAનું સરેરાશ સ્ટાર્ટિંગ પેકેજ 12.5 લાખ હોવાથી આકર્ષક વિકલ્પ છે.

Published on: July 22, 2025