વધુ એક દુર્ઘટના ટળી: Air Indiaનું વિમાન રનવે પર દોડતી વખતે બ્રેક લગાવી અકસ્માત થતો અટકાવ્યો.
વધુ એક દુર્ઘટના ટળી: Air Indiaનું વિમાન રનવે પર દોડતી વખતે બ્રેક લગાવી અકસ્માત થતો અટકાવ્યો.
Published on: 22nd July, 2025

Air India flight Delhi-Kolkata technical glitchના કારણે રદ કરાઈ. વિમાન 155 કિમી પ્રતિ કલાકની ઝડપે રનવે પર દોડતી વખતે ખામી સર્જાતા પાઇલટ્સે બ્રેક લગાવી. સાવચેતીથી મુસાફરો અને ક્રૂ સુરક્ષિત રહ્યા. આ ઘટનાને કારણે કેટલીક ફ્લાઇટ્સ મોડી પડી, પણ એરપોર્ટ પર કામગીરી ચાલી રહી છે.