અમદાવાદ: સાઉથ બોપલમાં ફ્લેટના 14મા માળેથી વ્યક્તિએ પડતું મૂકી આપઘાત કર્યો.
અમદાવાદ: સાઉથ બોપલમાં ફ્લેટના 14મા માળેથી વ્યક્તિએ પડતું મૂકી આપઘાત કર્યો.
Published on: 22nd July, 2025

Ahmedabadમાં વધુ એક આપઘાતની ઘટના બની. સાઉથ બોપલમાં એક વ્યક્તિએ ફ્લેટના 14મા માળેથી પડતું મૂકી જીવન ટૂંકાવ્યું. રાજ્યમાં આપઘાતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે, જેના કારણો અજ્ઞાત છે, પરંતુ લોકો જીવન ટૂંકાવી રહ્યા છે.