અમેરિકા અને નાટોની નારાજગી છતાં પુતિન ભારત આવશે: તેમનો એજન્ડા જાણો.
અમેરિકા અને નાટોની નારાજગી છતાં પુતિન ભારત આવશે: તેમનો એજન્ડા જાણો.
Published on: 20th July, 2025

Putin India Visit: રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે, અમેરિકા-નાટોની નારાજગી છતાં પુતિન ભારતના પ્રવાસે આવશે. 2021 પછી પહેલીવાર ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલન નવી દિલ્હીમાં થશે. સંરક્ષણ સહયોગ, ઉર્જા સંબંધો, પરમાણુ ઉર્જા ભાગીદારી, આર્કટિક ક્ષેત્રમાં સહયોગ અને હાઈ-ટેક ક્ષેત્રે કામ કરવાની યોજનાઓ પર ચર્ચા થશે. Russia પર પ્રતિબંધો છતાં ભારત પર સહયોગ માટે દબાણ છે.