માણાવદરના ખેડૂતોની પાક વીમા માટેની લડત રંગ લાવી; બેંક ઓફ બરોડા 1100 ખેડૂતોને 25 જુલાઈ સુધીમાં રકમ ચૂકવશે.
Published on: 21st July, 2025
વર્ષ 2019-20 ના પાક વીમા મુદ્દે માણાવદરના ખેડૂતોના સંઘર્ષને સફળતા મળી. બેંક ઓફ બરોડા દ્વારા ચુકવણીમાં વિલંબ થતાં AAP નેતાઓની આગેવાનીમાં ખેડૂતોએ બેંકને તાળાબંધી કરી. અંતે, બેંકએ 25 જુલાઈ સુધીમાં 1100 ખેડૂતોને વીમાની રકમ ચૂકવવાની ખાતરી આપી, બાકીના ખેડૂતોની રકમ માટે પણ ટૂંક સમયમાં કાર્યવાહી હાથ ધરાશે.

Published on: July 21, 2025