ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ PI અને Dy.Sp ના બઢતી સાથે બદલીના આદેશ આપ્યા.
ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ PI અને Dy.Sp ના બઢતી સાથે બદલીના આદેશ આપ્યા.
Published on: 21st July, 2025

બદલી માટે 50 કર્મચારીઓની ટીમ બેસાડી. સામાન્ય લોકોને ફોન કરીને બદલી થતા પોલીસ અધિકારીઓ વિશે પ્રતિસાદ માંગવામાં આવ્યાં. આ સાહેબ તમારા વિસ્તારમાં કેવા હતા, કેવું કામ કર્યું વગેરે. લિસ્ટ હજુ બહાર પડવામા આવ્યું નથી.