વર્ષ 2006 મુંબઈ સિરિયલ બ્લાસ્ટ કેસના તમામ આરોપી નિર્દોષ જાહેર.
વર્ષ 2006 મુંબઈ સિરિયલ બ્લાસ્ટ કેસના તમામ આરોપી નિર્દોષ જાહેર.
Published on: 21st July, 2025

HCએ કહ્યું, 12 ગુનેગારને સજા અપાવવામાં ફરિયાદી પક્ષ નિષ્ફળ ગયો. 11 જુલાઈ 2006ના રોજ મુંબઈના વેસ્ટર્ન સબર્બન વિસ્તારમાં ટ્રેનના સાત કોચમાં એક બાદ એક વિસ્ફોટ થયા હતા, જેમાં 189 મુસાફર માર્યા ગયા હતા અને 824 લોકો ઘાયલ થયા હતા.પ્રેશરકૂકરમાં બોમ્બ સેટ કર્યા હતા.