ગાંધીનગરમાં પ્રાકૃતિક ખેતી અભિયાન: ખેડૂતોની નોંધણી અને આર્ટ ઓફ લિવિંગનો સહયોગ (Natural Farming Mission).
ગાંધીનગરમાં પ્રાકૃતિક ખેતી અભિયાન: ખેડૂતોની નોંધણી અને આર્ટ ઓફ લિવિંગનો સહયોગ (Natural Farming Mission).
Published on: 21st July, 2025

ગાંધીનગરમાં નેચરલ ફાર્મિંગ મિશન (NMNF) અંતર્ગત શિબિરમાં ખેડૂતોની નોંધણી કરાઈ, જેમાં આર્ટ ઓફ લિવિંગે સહયોગ આપ્યો. કાર્યક્રમમાં RCONFના રિજિયોનલ ડાયરેક્ટર અજયસિંહ રાજપૂત મુખ્ય અતિથિ રહ્યા. આર્ટ ઓફ લિવિંગ સંસ્થા SSIAST ગુજરાતમાં વર્ષોથી પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપે છે, જે 'અન્નદાતા સુખીભવ:' ના મંત્રને સાકાર કરે છે.