બાંગ્લાદેશનું મેડ ઇન ચાઇના પ્લેન સ્કૂલ પર પડયું
Published on: 21st July, 2025
બાંગ્લાદેશમાં વાયુસેનાનું મેડ ઇન ચાઇના પ્લેન સ્કૂલ પર પડયું. આ વિમાન દુર્ઘટના સમયે બાળકો સ્કૂલમાં હતાં. 19નાં મોત, 164 લોકો ઘાયલ થયા. ક્રેશ થયું તે વિમાન F-7BGI હતું, જે ચાઇનીઝ J-7 ફાઇટરનું અદ્યતન સંસ્કરણ હતું. આ ફ્લાઇટ તાલીમ માટે 1.06 વાગ્યે ઉપડી હતી પરંતુ ટૂંક સમયમાં ક્રેશ થઈ. બાંગ્લાદેશના નેતા, મોહમ્મદ યુનુસે X પરની એક પોસ્ટમાં બનેલી ઘટના અંગે ઊંડો શોક અને દુઃખ વ્યક્ત કર્યું હતું.

Published on: July 21, 2025