ચડ્ડી-બનીયન ગેંગનો આતંક : અમદાવાદના મણિપુરમાં તસ્કરો, CCTV ફૂટેજમાં કેદ, સિક્યુરિટીને જોતા ભાગ્યા.
Published on: 21st July, 2025
અમદાવાદના મણિપુરમાં ચડ્ડી-બનીયન ગેંગના ત્રણ તસ્કરો ચોરી કરવા ઘૂસ્યા, પણ સિક્યુરિટીને જોઈ ભાગ્યા. સ્થાનિકોએ પોલીસને પેટ્રોલિંગ વધારવા વિનંતી કરી. મણીપુર, બોપલ અને સાણંદની વચ્ચે આવેલું છે, જ્યાં તસ્કરો હાઇવે પર ભાગી શકે છે. CCTV ફૂટેજમાં ગેંગ કેદ થઈ. સિક્યોરિટી ગાર્ડ પર પથ્થરમારો કરવામાં આવ્યો. પોલીસે મણીપુરમાં પેટ્રોલિંગ વધાર્યું, અને સોસાયટીઓએ CCTV એક્ટીવ કરાવ્યા.

Published on: July 21, 2025