જામનગર: સજાથી બચવા આરોપી સાધુ બન્યો, ચેક રિટર્ન કેસમાં ફરાર આરોપી પૂજારી બની ઝડપાયો.
Published on: 21st July, 2025
જામનગરના ચેક રિટર્ન કેસમાં સજા પામેલો ફરાર આરોપી, વર્ષ 2018થી ફરાર હતો. શેઠ વડાળા પોલીસે વરવાળાના મંદિરમાંથી સાધુના વેશમાં આરોપીને ઝડપી પાડ્યો. રાજકોટ કોર્ટ દ્વારા આરોપીને સજા ફટકારવામાં આવી હતી. Check bounce Case Jamnagar માં આરોપીની ધરપકડ કરવામાં આવી.

Published on: July 21, 2025