ઓડિશા NSUI ચીફ પર દુષ્કર્મ આરોપ: ગુજરાતમાં પડઘા, પાલનપુરમાં ABVPનું આંદોલન અને ધરપકડ.
ઓડિશા NSUI ચીફ પર દુષ્કર્મ આરોપ: ગુજરાતમાં પડઘા, પાલનપુરમાં ABVPનું આંદોલન અને ધરપકડ.
Published on: 21st July, 2025

ઓડિશા NSUI ચીફ સામે દુષ્કર્મની ફરિયાદના પગલે પાલનપુરમાં ABVP કાર્યકરોએ રસ્તા રોકો આંદોલન કર્યું. વિદ્યાર્થિની પર કથિત દુષ્કર્મના વિરોધમાં ફાંસીની માંગ સાથે હાઈવેથી સીટી સુધી પ્રદર્શન કર્યું. પોલીસે કાર્યકરોને નજરકેદ કર્યા, જેના લીધે ખેંચતાણ થઇ અને શહેરમાં ચકચાર મચી. કાયદો જાળવવા બંદોબસ્ત ગોઠવાયો.