ગીર સોમનાથ: ગરીબ કલ્યાણ મેળાના લાભાર્થીઓની TOOLKIT વેચનાર TRUST પ્રમુખ પકડાયો.
ગીર સોમનાથ: ગરીબ કલ્યાણ મેળાના લાભાર્થીઓની TOOLKIT વેચનાર TRUST પ્રમુખ પકડાયો.
Published on: 21st July, 2025

ગીર સોમનાથમાં સરકારી યોજનાની TOOLKIT વેચવાનું કૌભાંડ બહાર આવ્યું છે. વેરાવળના ડારી ગામના યુવા વિકાસ CHARITABLE TRUSTના પ્રમુખ જગદીશ બાંભણીયાએ 391 લાભાર્થીઓની TOOLKIT વેચી મારી. ગુજરાત રૂરલ ઇન્ડસ્ટ્રીઝ MARKETING કોર્પોરેશન LIMITEDના મેનેજર અંકિત શાહે પોલીસ ફરિયાદ નોંધાવી. TRUSTને TOOLKITના સંગ્રહ અને વિતરણનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો, જેમાં ગેરરીતિ થઇ હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી છે.