ગોત્રીમાં પાણીની લાઈનમાં ભંગાણ : લાખો લીટર પાણી ગટરમાં વહી જતાં વિતરણ ઉપર અસર અને લોકોને હાલાકી.
Published on: 21st July, 2025
ગોત્રી પાસે મેઈન પાણીની લાઈનમાં ભંગાણ થતા લાખો લીટર પાણી વેડફાયું, જેના કારણે રસ્તા પર પાણી ફરી વળતા લોકોને હાલાકી થઈ અને પાણી વિતરણ પર અસર પહોંચી. ઇસ્કોન હાઇટ્સથી લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન તરફ જતા માર્ગ પર વહેલી સવારે આ ભંગાણ થયું હતું. સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો, લાઇન રિપેરિંગ કરવા માગ કરી છે.

Published on: July 21, 2025