ચાણોદથી વડોદરા કાવડયાત્રા: 125 યુવાનો પગપાળા મોટનાથ મહાદેવ રવાના, નર્મદા જળથી અભિષેક કરશે.
Published on: 21st July, 2025
આગામી શ્રાવણ માસ પહેલા ચાણોદથી કાવડ યાત્રા શરૂ થઈ. વડોદરાના 125 યુવાનો નર્મદા જળથી મોટનાથ મહાદેવને અભિષેક કરશે. 2008થી આ કાવડ યાત્રા ચાલે છે, જેમાં 65 km ચાલીને યુવાનો વડોદરા જાય છે. કાવડિયા યુવાનો 3 દિવસ ઉપવાસ રાખે છે. 17 વર્ષથી આયોજન થાય છે. હરિયાણા, રાજસ્થાનના યુવાનો પણ જોડાયા છે. રસ્તામાં ફરાળી નાસ્તાની વ્યવસ્થા છે.

Published on: July 21, 2025