9 હોદ્દેદારની ખોટી સહીથી 72 થાપણદારના ₹ 19 કરોડની ઉચાપતના કેસમાં અલ્પેશ દોંગાની જામીન અરજી રદ.
Published on: 21st July, 2025
અલ્પેશ દોંગાએ મની પ્લસ શરાફી સહકારી મંડળીમાં 9 લોકોની ખોટી સહીઓથી ₹ 19 કરોડની ઉચાપત કરી. આરોપીઓએ મિત્રો પાસેથી પૈસા લીધા અને થાપણદારોને વ્યાજ આપવાનું બંધ કર્યું. GPID Act હેઠળ ગુનો નોંધાયો અને અલ્પેશ દોંગાની જામીન અરજી કોર્ટે રદ કરી, કારણ કે પોલીસ તપાસમાં તેમની પાસેથી કોઈ રકમ રીકવર થઈ નથી, ફોર્જરી જેવા ગંભીર ગુનામાં આજીવન કેદ સુધીની સજાની જોગવાઈ છે.

Published on: July 21, 2025