8 કલાકમાં 15.44 લાખનો દંડ: 1716 કેસ, લાયસન્સ વગર 309 રિક્ષા ડિટેઇન.
8 કલાકમાં 15.44 લાખનો દંડ: 1716 કેસ, લાયસન્સ વગર 309 રિક્ષા ડિટેઇન.
Published on: 21st July, 2025

પોલીસે ટ્રાફિક નિયમો માટે 20 જુલાઈ, 2025ના રોજ ઓટો રિક્ષા ડ્રાઈવનું આયોજન કર્યું હતું, જેમાં 1716 કેસ નોંધાયા. લાયસન્સ, દસ્તાવેજ, મીટર વગરના અને વધુ પેસેન્જર વાળા સામે કાર્યવાહી થઈ. મીટરના નિયમભંગ બદલ 98 રિક્ષા અને લાયસન્સ વગર 309 રિક્ષા ડિટેઇન થઇ. કુલ 15,44,650 રૂપિયાનો દંડ વસૂલાયો અને ટ્રાફિક વ્યવસ્થા સુધારવાનો ઉદ્દેશ્ય છે.