‘જેન ઝી સ્ટેર’ શું છે? યુવાનોના વર્તન બાબતે ચર્ચા અને ચિંતા શા માટે વધી રહી છે?
Published on: 21st July, 2025
‘Gen Z Stare’ એ 1997-2012 વચ્ચે જન્મેલા ‘Gen Z’ના વર્તન અને વલણની ચર્ચા છે. આ વર્તન ઘણી બાબતોમાં ચર્ચાસ્પદ છે, જેના કારણે સામાજિક ચિંતા વધી રહી છે. યુવા પેઢીના આ ખાસ વર્તન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે.

Published on: July 21, 2025