સગીરવયમાં બે હત્યા કરનાર દ્વારા વધુ એક હત્યા: વાહન ચલાવવાની બાબતે યુવકને ચપ્પુના ઘા માર્યા.
સગીરવયમાં બે હત્યા કરનાર દ્વારા વધુ એક હત્યા: વાહન ચલાવવાની બાબતે યુવકને ચપ્પુના ઘા માર્યા.
Published on: 21st July, 2025

સુરતના કઠોર ગામમાં વાહન સરખી રીતે ચલાવવાની બાબતે યુવકની હત્યા થતાં ચકચાર મચી ગઈ. સગીરવયમાં બે હત્યા કરનારા ગુનેગારે 21 વર્ષીય યુવકની હત્યા કરી. પોલીસે આરોપી શિવા શ્રીવાસ્તવની ધરપકડ કરી. આરોપીએ પોલીસથી બચવા માટે ઇજા પહોંચાડી. પોલીસે આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રકશન (Reconstruction) કર્યું. વાહન ચલાવવા બાબતે તકરાર થઈ હતી.