CoinDCX પર Cyber Attack: કંપનીએ 378 કરોડ રૂપિયાની ભરપાઈ કરવાની જવાબદારી લીધી.
CoinDCX પર Cyber Attack: કંપનીએ 378 કરોડ રૂપિયાની ભરપાઈ કરવાની જવાબદારી લીધી.
Published on: 21st July, 2025

ભારતીય ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ CoinDCX પર મોટો Cyber Attack થયો, જેમાં 44.2 મિલિયન ડોલર એટલે કે 378 કરોડ રૂપિયાની ચોરી થઈ. CoinDCX એ કહ્યું કે ગ્રાહકોના પૈસા સુરક્ષિત છે, આ અટેક ઇન્ટરનલ ઓપરેશન એકાઉન્ટ પર થયો હતો. કંપની આ નુકસાનની ભરપાઈ તેના ટ્રેઝરી રિઝર્વમાંથી કરશે.