ગાંધીધામ: મીઠી રોહરમાં લૂંટનો પ્રયાસ, વેપારી પર હુમલો; રોકડ બચાવતાં બુકાનીધારીઓએ છરીથી હુમલો કર્યો, હુમલાખોર ફરાર.
Published on: 21st July, 2025
રાજુ ઠક્કરની ઓફિસે Baleno કારમાંથી આવેલા બુકાનીધારીઓએ રોકડ માટે હુમલો કર્યો. રાજુએ પ્રતિકાર કરતાં છરીથી હુમલો થયો, પણ થેલો બચાવ્યો. દુકાનદારો આવતા હુમલાખોર ભાગી ગયા. ઘટનાથી કચ્છમાં ચકચાર, વેપારી હોસ્પિટલમાં. 16 જુલાઈએ આંગડિયા પેઢીનું અપહરણ થયું હતું અને ક્રાઇમ વધ્યો છે. પોલીસ તપાસ ચાલુ.

Published on: July 21, 2025