અમેરિકાના Texasમાં પૂરથી તબાહી, 135 લોકોના મોત અને 100 ગુમ થયા.
Published on: 20th July, 2025
Texas Floods: અમેરિકામાં 4 જુલાઈએ Texas હિલ કંટ્રીમાં વિનાશકારી પૂર આવ્યું, જેમાં શરૂઆતમાં અંદાજિત 100 લોકો ગુમ હતા, હવે માત્ર ત્રણ ગુમ છે. શોધખોળ દરમિયાન મળી આવેલા લોકો માટે અધિકારીઓએ રાહત બચાવ ટીમના પ્રયાસોને શ્રેય આપ્યો. કેરવિલ શહેરના ડાલ્ટન રાઇસે આ પ્રગતિને અગણિત કલાકોની મહેનતનું પરિણામ ગણાવ્યું, જેનાથી પરિવારોને રાહત મળી શકે.

Published on: July 20, 2025