VIDEO: ચીન-હોંગકોંગમાં 'વિફા' વાવાઝોડાથી તબાહી, ફ્લાઈટ-ટ્રેન ખોરવાઈ, ફિલિપાઈન્સમાં 43000 લોકોને અસર.
VIDEO: ચીન-હોંગકોંગમાં 'વિફા' વાવાઝોડાથી તબાહી, ફ્લાઈટ-ટ્રેન ખોરવાઈ, ફિલિપાઈન્સમાં 43000 લોકોને અસર.
Published on: 20th July, 2025

‘વિફા’ વાવાઝોડાએ ચીન, Hong Kong માં ભારે તબાહી મચાવી છે, જેનાથી ફ્લાઈટો અને ટ્રેન વ્યવહાર ખોરવાઈ ગયો છે. Hong Kong, શેન્જેન, ઝુહાઈ અને મકાઉ એરપોર્ટ પર મોટાભાગની ફ્લાઈટો રદ થઈ છે, લગભગ 400 જેટલી ફ્લાઈટો રદ થતા 80 હજાર પ્રવાસીઓ પ્રભાવિત થયા છે, અને હાઈ-સ્પીડ ટ્રેન સેવા પણ રદ થઈ છે.