શુભમન ગિલ 25 રન બનાવી ઈતિહાસ રચશે, પાકિસ્તાની દિગ્ગજનો 19 વર્ષ જૂનો રેકોર્ડ તૂટશે.
Published on: 21st July, 2025
IND vs ENG વચ્ચે 23 જુલાઈથી માન્ચેસ્ટરમાં ટેસ્ટ મેચ રમાશે. ભારત 1-2થી પાછળ છે, તેથી આ મેચ તેમના માટે કરો યા મરોની સ્થિતિ છે. ભારત હારે અથવા ડ્રો કરે તો સીરિઝ જીતવાની તક ગુમાવશે. બધાની નજર ભારતીય કેપ્ટન શુભમન ગિલ પર રહેશે, જેમને મોટો રેકોર્ડ બનાવવાની તક છે.

Published on: July 21, 2025