શાહિદ આફ્રિદીએ શિખર ધવન વિશે વાંધાજનક શબ્દો વાપર્યા, ભારતીય ખેલાડીઓ નિરાશ થયાનું જણાવ્યું.
શાહિદ આફ્રિદીએ શિખર ધવન વિશે વાંધાજનક શબ્દો વાપર્યા, ભારતીય ખેલાડીઓ નિરાશ થયાનું જણાવ્યું.
Published on: 21st July, 2025

IND vs PAK WCL Match રદ થતા શાહિદ આફ્રિદીએ ભારત સામે ઝેર ઓક્યું. તેણે કહ્યું કે ભારતીય ક્રિકેટરો મેચ ન રમી શકવાથી નિરાશ થયા હતા. આ ઉપરાંત તેણે આ મેચ રદ થવા માટે શિખર ધવનને દોષી ઠેરવ્યો હતો. પહલગામમાં થયેલા આતંકી હુમલાને કારણે ભારતીય ખેલાડીઓએ મેચનો બહિષ્કાર કર્યો હતો.