વૈજ્ઞાનિકોને કેન્સર સામે વેક્સિન બનાવવામાં સફળતા; ઉંદરો પરના પ્રયોગો રહ્યા સફળ.
Published on: 21st July, 2025
Cancer vaccine: વૈજ્ઞાનિકોએ કેન્સરને ખતમ કરી શકે એવી mRNA vaccine બનાવી છે. ફ્લોરિડા યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ ટ્યુમર વિરુદ્ધ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે તે રીતે આ vaccine વિકસાવી છે. કેન્સરની બીમારી ઘણા દાયકાઓથી પડકારજનક છે, અને તેના દર્દીઓમાં વધારો થયો છે. આ દિશામાં આ મોટી સફળતા છે.

Published on: July 21, 2025