ચોમાસુ સત્ર માટે સર્વપક્ષીય બેઠક: રિજિજુનું નિવેદન અને કોંગ્રેસની પહેલગામ જેવા મુદ્દાઓ પર મોદી પાસે જવાબની માંગ.
ચોમાસુ સત્ર માટે સર્વપક્ષીય બેઠક: રિજિજુનું નિવેદન અને કોંગ્રેસની પહેલગામ જેવા મુદ્દાઓ પર મોદી પાસે જવાબની માંગ.
Published on: 20th July, 2025

સંસદના ચોમાસુ સત્ર પહેલાં યોજાયેલ સર્વપક્ષીય બેઠકમાં, કિરણ રિજિજુએ સંસદ ચલાવવાની જવાબદારી દરેકની હોવાનું જણાવ્યું. કોંગ્રેસે પહેલગામ, સરહદ સંઘર્ષ, ટ્રમ્પના યુદ્ધવિરામના દાવા જેવા મુદ્દાઓ ઉઠાવ્યા અને વડાપ્રધાન મોદી પાસે જવાબ માંગ્યો. I.N.D.I.A. ગઠબંધને પણ ઓનલાઈન બેઠક કરી સરકારને ઘેરવાની રણનીતિ બનાવી. આ સત્રમાં 8 Bill રજૂ થશે. વિપક્ષ બિહારમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) મુદ્દે પણ સરકારને ઘેરશે.